निजस्वरूप जे किरिया साधे
ते अध्यातम कहिये रे।
जे किरिया करी चउ-गति साधे
ते न अध्यातम कहिये रे।।
– श्री श्रेयांसजिन स्तवन
પોતાના શુદ્ધાત્મસ્વરૂપને સાધી આપે
(અનુભવમાં પ્રગટ કરે) તે ક્રિયા ખરેખર
“અધ્યાત્મ’ છે, પણ જે ક્રિયાથી ચારગતિ જ
સધાય છે, તેને અધ્યાત્મ કહી શકાય નહીં…
– શ્રી આનંદધનજી