समलो न विजानाति मोक्षमार्गं यथास्थितम्।
मलक्षये पुनस्तस्य मोक्षमार्गो यथास्थितः।।
यत्र तत्र स्थितस्यापि हठादेष प्रकाशते
– ઉપમિતિભવપ્રપંચા કથા પ્રસ્તાવ 8, 903/4
જે મળવાળો છે. (ગ્રંથિ – મોહ યુક્ત છે) તે યથાસ્થિત મોક્ષ માર્ગ જાણી શકતો
નથી, અને મળ ક્ષય થતાં જ મોક્ષ માર્ગ યથાસ્થિત પ્રકાશે છે. પછી ગમે ત્યાં
હોય તો પણ આ મોક્ષમાર્ગ બળથી ભીતરમાં પ્રકાશિત થતો રહે છે.
– શ્રી સિદ્ધર્ષિગણિ