Now Reading
Muni Jinpremvijayji

Muni Jinpremvijayji

વર્ષોથી મનમાં એક ભાવના ઘૂંટાતી હતી. ચતુર્વિધ શ્રી સંઘના પ્રત્યેક સભ્ય અધ્યાત્મ પરિણતિ સંપન્ન બને. પ્રત્યેક શ્રમણ-શ્રમણી ભગવંત આધ્યાત્મિક વ્યક્તિત્વના સ્વામી બને.

પરિણામે તેમનું આત્મકલ્યાણ તો થાય જ. જિનશાસનના મોટા ભાગના પ્રશ્નો ય સમાપ્ત થઈ જાય.એક હજાર શ્રમણ સંમેલનોથી કદાચ જે પરિણામ નહીં આવી શકે તે પરિણામ લાવવું અધ્યાત્મ પરિણતિ માટે રમત વાત છે.

એક ભાવના એવી થાય કે ચારે ફિરકાના સાધુ-સાધ્વી ભગવંતો સુધી પરાવાણી પહોંચે. ગુજરાતી સમજી શકે તેવા ભગવંતોથી શરૂઆત થઈ શકે.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: